Chairman's Message

The well spread philanthropic and benevolent Sarvajanik Education Society is entering in its centenary year. Since 1912, all the chairmen and managing  read more...

Director's Mesage

        Thanks a lot for visiting our website. We are glad to share our growth in the field of education. We committed to create healthy, chearful and culturaled teacher for our nation.         Our staff always  read more...

History

ઓગસ્ટ-૨૦૦૭ થી શરૂ થયેલી સાર્વજનિક પી.ટી.સી. કોલેજ આજે શૈક્ષણિક અને સહઅભ્યાસ પ્રવ્રુતિના સોપાનો સર કરી ચાર વર્ષ પૂરું કરે છે. પ્રાથમિક વિભાગને સક્ષમ બનાવવા જરૂરિયાત મુજબના શિક્ષકોનું ઘડતર કરવું એ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની અપેક્ષા હતી અને તેથી સાર્વજનિક પી.ટી.સી.કોલેજના ઉછેર માટે શરૂઆતથી આજપર્યત જેમણે કર્મયાત્રા આરંભી છે. અને કોલેજ જેમનું માનસસંતાન છે એવા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પૂર્વઅધ્યક્ષ શ્રી દિનકરરાય નાયક સાહેબના કાર્યયજ્ઞ થકી આ સંસ્થાનું ચણતર થયું અને ઓગસ્ટ-૨૦૦૭ માં કોલેજ શરૂ થઇ.